________________
૪૭૧
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૪૧૮. વૈક્રિય શરીરીમાં એકાંત અસંજ્ઞીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૯. વૈક્રિય શરીરીમાં એકાંત નપુંસકનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ = ૫૫૦
થાય છે. પ્ર. ૪૨૦. વૈક્રિય શરીરીમાં એકાંત હુંડ સંઠાણીમાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ = ૨૫૦
થાય છે. પ્ર. ૪૨૧. વૈક્રિય શરીરમાં નપુંસકનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦+ નારકીના મૂળ ભેદ ૨૦૦ + તિર્યંચ
પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૧૪૫૦ થાય છે. પ્ર. ૪૨૨. વૈક્રિય શરીરીમાં હુંડ સંઠાણમાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૨૧ ના જવાબ પ્રમાણે ૧૪૫૦ થાય છે. પ્ર. ૪૨૩. વૈક્રિય શરીરીમાં અસંઘયણીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય
પ્ર. ૪૨૪. વૈક્રિય શરીરીમાં એકાંત નિરૂપક્રમીનાં જીવનાં મૂળ કેટલાં? જવાબ. ૪૨૩ ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે. પ્ર. ૪૨૫. વૈક્રિય શરીરમાં સોપક્રમીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ +
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૫૦ થાય છે. પ્ર. ૪૨૬. વૈક્રિય શરીરમાં અમરના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના
મૂળ ભેદ = ૧૧૦૦ થાય છે.