________________
૪૭૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૪૨૭. વૈક્રિય શરીરમાં એકાંત નોગર્ભજનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦+ નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના
મૂળ ભેદ ૨૦૦ = ૭૫૦ થાય છે. પ્ર. ૪૨૮. વૈક્રિય શરીરમાં એકાંત બાદરમાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ +
દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૩૦૦
થાય છે. પ્ર. ૪૨૯. વૈક્રિય શરીરીમાં પંચેન્દ્રિયનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૦. વૈક્રિય શરીરમાં શ્રોતેન્દ્રિયનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૧. વૈક્રિય શરીરમાં ત્રસનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૨. વૈક્રિય શરીરમાં રસેન્દ્રિયનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૩. વૈક્રિય શરીરમાં પ્રાણેન્દ્રિયનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩00 થાય છે. પ્ર. ૪૩૪. વૈક્રિય શરીરમાં ચક્ષુરિન્દ્રિયનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૫. વૈક્રિય શરીરમાં મિશ્રદષ્ટિનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૪૩૬. વૈક્રિય શરીરીમાં સમકિતીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૨૮ ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે.