Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 495
________________ ४७० નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૪૦૭. વૈક્રિય શરીરમાં એકાંત સ્પર્શેન્દ્રિયવાળાના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૦૮. વૈક્રિય શરીરીમાં એકાંત મિથ્યાત્વીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૦૯. વૈક્રિય શરીરીમાં એકાંત અજ્ઞાનીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૦. વૈક્રિય શરીરમાં એકાંત અચક્ષુદર્શનીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૧. વૈક્રિય શરીરમાં એકાંત શાશ્વતનાં જીવનાં મુળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૨. વૈક્રિય શરીરમાં ૪ પ્રાણધારીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૩. વૈક્રિય શરીરીમાં ૪ પર્યાપ્તિવાળાનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૪. વૈક્રિય શરીરીમાં એકાંત છેવટાસંઘયણીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૫. વૈક્રિય શરીરમાં લોકનાછેડે પણ હોય તેનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૬. વૈક્રિય શરીરમાં એકાંત અભાષકનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૧૭. વૈક્રિય શરીરમાં એકાંત સોયક્રમીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે.

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518