________________
૪૬૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧OO થાય છે. પ્ર. ૩૮૬. તેજોલેશીમાં એકાંત નિરૂપક્રમીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૮૭. તેજોલેશીમાં અસંઘયણીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૮૮. તેજોલેશીમાં એકાંત સમચોરસ સંઠાણીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૮૯. તેજોલેશીમાં સ્ત્રી-પુરુષ બે જ વેદીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૯૦. તેજોલેશીમાં સોપક્રમીનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ +
પ્રત્યેક વનસ્પતિ મૂળ ભેદ ૫૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ
૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૨૧૦૦ થાય છે. પ્ર. ૩૯૧. તેજોલેશીમાં એકાંત અમરનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૯૨. તેજોલેશીમાં એકાંત નાગર્ભજનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ +
પ્રત્યેક વનસ્પતિ મૂળ ભેદ પOO + દેવના મૂળ ભેદ ૨૦૦ =
૧૪૦૦ થાય છે. પ્ર. ૩૯૩. તેજોલેશીમાં નપુંસક વેદીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૩૯૦ ના જવાબ પ્રમાણે ૨૧૦૦ થાય છે. પ્ર. ૩૯૪. તેજોલેશીમાં ત્રણ શરીરીમાં જ જીવમાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૩૯૨ ના જવાબ પ્રમાણે ૧૪00 થાય છે. પ્ર. ૩૯૫. તેજોલેશીમાં એકાંત અચેત આહારીના જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે.