________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
પ્ર. ૩૭૪. તેજોલેશીમાં ૧૦ પ્રાણધારીનાં જીવના મૂળ ભેદ કેટલા ? ૩૬૮ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૩૭૫. તેજોલેશીમાં સમચોરસ સંઠાણીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૭૬. તેજોલેશીમાં સ્ત્રીવેદીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૭૭. તેજોલેશીમાં પુરુષવેદીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૭૮. તેજોલેશીમાં વચનયોગીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૭૯. તેજોલેશીમાં મનયોગીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૮૦. તેજોલેશીમાં સ્ત્રીવેદીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૮૧. તેજોલેશીમાં ચક્ષુદર્શનીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૮૨. તેજોલેશીમાં એકાંત બાદ૨ના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૮૩. તેજોલેશીમાં ધર્મધ્યાનીનાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
પ્ર. ૩૮૪. તેજોલેશીમાં ત્રસનાં જીવનાં મૂળ ભેદ કેટલા ? ૩૭૫ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.
જવાબ.
પ્ર. ૩૮૫. તેજોલેશીમાં સમુ. નિરૂપક્રમીના જીવનાં મૂળ ભેદ કેટલા ?
૪૬૭