________________
'૪૬૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ તેઉકાયના મૂળ ભેદ ૩૫૦+ વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ + વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩00 + તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭00 =
૩૧OO થાય છે. પ્ર. ૩૪૫. ઔદારિક શરીરમાં એકાંત અચક્ષુ દર્શનીના જીવના મૂળ ભેદ
કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ૨૬O0 + બેઇન્દ્રિયના મૂળ ભેદ ૧00 +
તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ = ૨૮૦૦ થાય છે. પ્ર. ૩૪૬. ઔદારિક શરીરમાં શુક્લ ધ્યાનીના જીવના મૂળભેદ કેટલા? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૩૪૭. ઔદારિક શરીરીમાં ધ્રાણેન્દ્રિય જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ +
તિર્યંચ પંચે.ના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૧૧OO થાય છે. પ્ર. ૩૪૮. ઔદારિક શરીરમાં ચક્ષુરિન્દ્રિય જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિર્યંચ પંચે.ના મૂળ ભેદ ૨00 +
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧OOO થાય છે. પ્ર. ૩૪૯. ઔદારિક શરીરીમાં ત્રણ જ લેશીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તેઉકાયના મૂળ ભેદ ૩૫૦ + વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ +
સાધારણ વનસ્પતિના મૂળ ભેદ ૭૦૦ + વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ
૩૦૦ = ૧૬૦) થાય છે પ્ર. ૩૫૦. ઔદારિક શરીરીમાં એકાંત અવિરતિના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ૨૬૦૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૮૦ =
ર૯OO થાય છે. પ્ર. ૩૫૧. તેજોલેશીમાં સત્વનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ =