________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદીની પ્રશ્નોત્તરી
૪૬૩ પ્ર. ૩૩૬. પાંચ સ્થાવરના મૂળ ભેદ ૨૬૦૦ છે. જવાબ. પાંચ સ્થાવરના મૂળ ભેદ ૨૬૦૦ છે. પ્ર. ૩૩૭. ઔદારિક શરીરમાં તેજોલેશીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયનાં મૂળ ભેદ ૩૫૦ +
પ્રત્યક વનસ્પતિના મૂળ બેદ ૫૦૦+ તિ. પંચે.નાં મૂળ ભેદ ૨૦૦
+ મનુષ્યના મૂળભેદ ૭૦૦ = ૨૧૦૦ થાય છે. પ્ર. ૩૩૮. ઔદારિક શરીરીમાં ચારલેશીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયનાં મૂળ ભેદ ૩૫૦ +
પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૩૯. ઔદારિક શરીરમાં એકાંત નોગર્ભજના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ર૬૦૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩00 =
૨૯૦) થાય છે. પ્ર. ૩૪૦. ઔદારિક શરીરીમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૩૯ના જવાબ પ્રમાણે ર૯૦૦ થાય છે. પ્ર. ૩૪૧. દારિક શરીરીમાં એકાંત હુંડ સંઠાણીના જીવના મૂળ ભેદ
કેટલા? જવાબ. ૩૩૯ના જવાબ પ્રમાણે ર૯૦૦ થાય છે. પ્ર. ૩૪૨. ઔદારિક શરીરમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચે.નાં મૂળ બેદ ૨00 + મનુષ્યના મૂળ ભેદ ૭00 = ૯૦૦
થાય છે. પ્ર. ૩૪૩. ઔદારિક શરીરીમાં એકાંત બાદરમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ ૩૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ +
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૪૪. ઔદારિક શરીરીમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ +