________________
૪૬૧
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૩૧૬. નિરૂપક્રમીમાં એકાંત નોગર્ભજના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય
પ્ર. ૩૧૭. સોપક્રમીમાં એકાંત નોગર્ભજના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રીયના મૂળ ભેદ ૨૬O0 + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩00 =
૨૯૦૦ થાય છે. પ્ર. ૩૧૮. ઔદારિક શરીરમાં પંચેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯૦૦ થાય છે. પ્ર. ૩૧૯. દારિક શરીરમાં શ્રોતેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯૦૦ થાય છે. પ્ર. ૩૨૦. ઔદારિક શરીરીમાં મિશ્રદષ્ટિના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૧૯ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૧. ઔદારિક શરીરીમાં મનયોગીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯૦) થાય છે. પ્ર. ૩૨૨. ઔદારિક શરીરમાં અવધિ જ્ઞાનીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૩. ઔદારિક શરીરીમાં ૧૦ પ્રાણીધારીનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૪. ઔદારિક શરીરમાં શાશ્વતા-અશાશ્વતાના જીવના મૂળ ભેદ
કેટલા? જવાબ. ૩ર૧ના જવાબ પ્રમાણે ૯OO થાય છે.