________________
૪૬ ૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૩૨૫. ઔદારિક શરીરીમાં સંજ્ઞીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૬. ઔદારિક શરીરમાં સ્ત્રી વેદના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૨૭. ઔદારિક શરીરીમાં પુરુષવેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯00 થાય છે. પ્ર. ૩૨૮. ઔદારિક શરીરમાં પદ્મવેશ્યાના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦) થાય છે. પ્ર. ૩૨૯. ઔદારિક શરીરમાં શુકલ લશ્યાના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૩૦. ઔદારિક શરીરીમાં ધર્મધ્યાનીનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૩૧. દારિક શરીરીમાં સમચોરસ સંઠાણીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૨૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૩૨. ઔદારિક શરીરીમાં સમકિતીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩O0 + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦
+ મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૩૩. ઔદારિક શરીરીમાં વચનયોગીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૩૨ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૩૪. ઔદારિક શરીરીમાં રસેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૩૨ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૩૩૫. ઔદારિક શરીરમાં ત્રસનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૩૨ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે.