________________
૪૬૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૩૦૫. સોપક્રમીમાં ચક્ષુરિન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચે.નાં મૂળ ભેદ ૨00 +
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧OOO થાય છે. પ્ર. ૩૦૬. સોપક્રમીમાં ત્રણ શરીરીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયનાં મૂળ ભેદ ૩૫૦ +
વનસ્પતિકાયના મૂળ ભેદ ૧૨૦૦+ વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦
= ૨૨૦૦ થાય છે. પ્ર. ૩૦૭. સોપક્રમીમાં પાંચ શરીરીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. મનુષ્યના મુળ ભેદ ૭OO છે. પ્ર. ૩૦૮. નિરૂપક્રમીમાં સ્ત્રી વેદના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + તિ. પંચેન્દ્રિયનાં મૂળ ભેદ ૨00 +
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૦૯. નિરૂપક્રમીમાં પુરુષ વેદના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૩૦૮ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૧૦. એકાંત નિરૂપક્રમીમાં સ્ત્રી વેદના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૧૧. એકાંત નિરૂપક્રમીમાં પુરુષવેદના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૧૨. નિરૂપક્રમીમાં સ્ત્રી-પુરુષ બે વેદીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૩૧૪. નિરૂપક્રમીમાં નપુંસકવેદીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨00 +
મનુષ્યનાં મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૩૧૫. નિરૂપક્રમીમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ છે.