________________
૪૫૯
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૨૯૭. સોપક્રમીમાં રસેન્દ્રિયનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૯૬ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૨૯૮. સોપક્રમીમાં ત્રસના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૯૬ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૨૯૯. સોપક્રમીમાં ત્રણ જ લેશીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તેઉકાયના મૂળભેદ ૩૫૦+ વાઉકાયના મૂળભેદ ૩૫૦+ સાધારણ
વનસ્પતિના મૂળ ભેદ ૭૦૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ =
૧૭૦૦ થાય છે. પ્ર. ૩00. સોપક્રમીમાં ચાર લેશીના જીવા મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ +
પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫OO = ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૦૧. સોપક્રમીમાં એકાંત અવિરતિના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ર૬૦૦ + વિકસેન્દ્રિયના મૂળભેદ ૩૦૦ =
૨૯૦૦ થાય છે. પ્ર. ૩૦૨. સોપક્રમીમાં શાશ્વત - અશાશ્વતામાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચે.ના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯૦૦ થાય છે. પ્ર. ૩૦૩. સોપક્રમીમાં એકાંત અચક્ષુદર્શનીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયનાં મૂળ ભેદ ૨૬૦૦ + બેઈન્દ્રિયના મૂળ ભેદ ૧00 +
તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ = ૨૮00 થાય છે. પ્ર. ૩૦૪. સોપક્રમીમાં ધ્રાણેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ?
તેઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + ચોરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિર્યંચ પંચે. ના મૂળ ભેદ ૨OO + મનુષ્યના મૂળ ભેદ ૭OO = ૧૧૦૦ થાય છે.
જવાબ.