________________
૪૫૭
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૨૭૬. સોપક્રમીમાં પંચેન્દ્રિયના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯૦૦ થાય. પ્ર. ૨૭૭. સોપક્રમીમાં શ્રોત્રેન્દ્રિયના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૨૭૬ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૭૮. સોપક્રમીમાં મનજોગીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૭૬ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૭૯. સોપક્રમીમાં અવધિદર્શનના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ર૭૬ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૮૦. સોપક્રમીમાં ૧૦ પ્રાણઘારીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૭૬ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૮૧. સોપક્રમીમાં ૬ પર્યાપ્તિવાળામાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯OO થાય. પ્ર. ૨૮૨. સોપક્રમીમાં ૬ લેશીના જીવનના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦) થાય છે. પ્ર. ૨૮૩. સોપક્રમીમાં ૬ સંઘયણીના જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૮૪. સોપક્રમીમાં ૬ iઠાણીના જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૮૫. સોપક્રમમાં સંજ્ઞીના જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૮૬. સોપક્રમીમાં સ્ત્રીવેદમાં જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે.