________________
૪૫૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૨૮૭. સોપક્રમીમાં પુરુષવેદના જીવનના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૮૮. સોપક્રમીમાં ત્રણ વેદીમાં જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૮૯. સોપક્રમીમાં મિશ્રદષ્ટિના જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૯૦. સોપક્રમીમાં ધર્મધ્યાનીના જીવનના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૯૧. સોપક્રમીમાં સંયતા સંયતના જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૨૯૨. સોપક્રમીમાં વિરતીના જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ર૯૩. સોપક્રમીમાં સર્વવિરતીના જીવનના મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૮૧ના જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ર૯૪. સોપક્રમીમાં વૈક્રિય શરીરીનાં જીવનના મૂળ ભેદ કેટલા ? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨00 +
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૫૦ થાય છે. પ્ર. ૨૯૫. સોપક્રમીમાં સમકિતીની જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩00 + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦
+ મનુષ્યના મૂળ બેદ ૭૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૨૯૬. સોપક્રમીમાં વચનયોગીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨)
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૦૦ થાય છે.