________________
૪૨૯
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૧૭. ચાર સંજ્ઞાના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૪૨૦) મૂળ ભેદ છે. ઉપર પ્રમાણે. પ્ર. ૧૮. નો સંજ્ઞા બહુતાના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યના હોય. તેના ૭00 મૂળ ભેદ છે. પ્ર. ૧૯. ચાર કષાયીના મૂળ ભેદ કેટલા? જવાબ. ૪૨૦) મૂળ ભેદ છે. ઉપર પ્રમાણે પ્ર. ૨૦. અકષાયીના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યનાં જ હોય તેના ૭૦૦ મૂળ ભેદ છે. પ્ર. ૨૧. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાના મૂળ ભેદ કેટલા? જવાબ. ૪૨૦) મૂળ ભેદ છે. ઉપર પ્રમાણે. પ્ર. ૨૨. તેજોલેશ્યામાં મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ
૩પ૦ અપકાયનાં મૂળ ભેદ
૩૫૦ પ્રત્યેક વનસ્પતિનાં મૂળ ભેદ
૫૦૦ તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ
૨૦૦ મનુષ્યનાં મૂળ ભેદ
૭OO દેવના મૂળ ભેદ
૨૦૦
૨૩૦૦
-
૨૦૦
પ્ર. ૨૩. પદ્મલેશીના મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ
મનુષ્યના મૂળ ભેદ દેવનાં મૂળ ભેદ
OOO
૨૦૦
——– - ૧૧૦૦