Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani
View full book text
________________
४४८
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૨૦૩. ત્રસમાં પ્રાણેન્દ્રિયનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧00 + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧00 +
પંચેન્દ્રિયના મૂળ ભેદ ૧૩૦૦ = ૧૫૦૦ થાય છે. પ્ર. ૨૦૪. ત્રસમાં ચક્ષુરિન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ચૌરેન્દ્રિયનાં મૂળ ભેદ ૧૦૦ + પંચેન્દ્રિયના મૂળ ભેદ ૧૩00 =
૧૪૦૦ થાય છે. પ્ર. ૨૦૫. ત્રસમાં હુંડ સંઠાણમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેજિયનાં મૂળ ભેદ ૩૦૦ + તિ. પંચે. નામ મૂળ ભેદ ૨૦૦
+ મનુષ્યના મૂળ ભેદ ૩૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ =
૧૪૦) થાય છે. પ્ર. ૨૦૬. ત્રસમાં એકાંત હુંડ સંઠાણના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ ૩O0 + નારકીના મૂળ ભેદ ૨૦૦ =
૫૦૦ થાય. પ્ર. ૨૦૭. ત્રસમાં તેજોલેશીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨00 + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨00 +
મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૨૦૮. ત્રસમાં પદ્મલેશી અમરના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦૦ થાય. પ્ર. ૨૦૯. ત્રસમાં શુક્લલશી મરનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦૦ થાય. પ્ર. ૨૧૦. તિર્યંચ ગતિમાં એકાંત બાદરના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળભેદ ૩૦૦ + તિ. પંચેન્દ્રિયનાં મૂળભેદ ૨૦૦ =
૫OO થાય. પ્ર. ૨૧૧. તિર્યંચ ગતિમાં તેજોલેશીના જીવના મૂળ ભેદ કેટલા?

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518