SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૨૦૩. ત્રસમાં પ્રાણેન્દ્રિયનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧00 + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧00 + પંચેન્દ્રિયના મૂળ ભેદ ૧૩૦૦ = ૧૫૦૦ થાય છે. પ્ર. ૨૦૪. ત્રસમાં ચક્ષુરિન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ચૌરેન્દ્રિયનાં મૂળ ભેદ ૧૦૦ + પંચેન્દ્રિયના મૂળ ભેદ ૧૩00 = ૧૪૦૦ થાય છે. પ્ર. ૨૦૫. ત્રસમાં હુંડ સંઠાણમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેજિયનાં મૂળ ભેદ ૩૦૦ + તિ. પંચે. નામ મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૩૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ = ૧૪૦) થાય છે. પ્ર. ૨૦૬. ત્રસમાં એકાંત હુંડ સંઠાણના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ ૩O0 + નારકીના મૂળ ભેદ ૨૦૦ = ૫૦૦ થાય. પ્ર. ૨૦૭. ત્રસમાં તેજોલેશીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨00 + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨00 + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૨૦૮. ત્રસમાં પદ્મલેશી અમરના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦૦ થાય. પ્ર. ૨૦૯. ત્રસમાં શુક્લલશી મરનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૯૦૦ થાય. પ્ર. ૨૧૦. તિર્યંચ ગતિમાં એકાંત બાદરના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળભેદ ૩૦૦ + તિ. પંચેન્દ્રિયનાં મૂળભેદ ૨૦૦ = ૫OO થાય. પ્ર. ૨૧૧. તિર્યંચ ગતિમાં તેજોલેશીના જીવના મૂળ ભેદ કેટલા?
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy