________________
૪૫૦
જવાબ.
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩
પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ + અપકાયના મૂળભેદ ૩૫૦ + પ્રત્યેક વનસ્પતિના મૂળભેદ ૫૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૧૪૦૦ થાય છે.
પ્ર. ૨૧૨. તિર્યંચગતિમાં વૈક્રિય શરીરીના જીવના મૂળ ભેદ કેટલા ? વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળભેદ ૨૦૦ = ૫૫૦ થાય છે.
જવાબ.
પ્ર. ૨૧૩. તિર્યંચ ગતિમાં રસેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળભેદ ૨૦૦ = ૫૫૦ થાય છે.
જવાબ.
પ્ર. ૨૧૪. તિર્યંચગતિમાં ઘ્રાણેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
તેઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય છે.
પ્ર. ૨૧૫. તિર્યંચ ગતિમાં ચક્ષુરિન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિર્યંચ પંચે.ના મૂળ ભેદ ૨૦૦ =
જવાબ.
૩૦૦ થાય.
પ્ર. ૨૧૬. તિર્યંચ ગતિમાં પંચેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે.
પ્ર. ૨૧૭. તિર્યંચ ગતિમાં મિશ્રદૃષ્ટિના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે.
પ્ર. ૨૧૮. તિર્યંચ ગતિમાં મનોગીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે.
પ્ર. ૨૧૯. તિર્યંચ ગતિમાં અવધિજ્ઞાનીના જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે.
પ્ર. ૨૨૦. તિર્યંચ ગતિમાં ૧૦ પ્રાણધારીના જીવનાં મૂળ ભેદ કેટલા ? તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે.
જવાબ.