________________
૪૫૧
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૨૨૧. તિર્યંચ ગતિમાં દેશવિરતિનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૨૨. તિર્યંચ ગતિમાં ધર્મધ્યાનીનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૨૩. તિર્યંચ ગતિમાં સમકિતીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળભેદ ૩૦૦ + તિ. પંચે. ના મૂળ ભેદ ૨૦૦ =
૫O છે. પ્ર. ૨૨૪. તિર્યંચ ગતિમાં વનયોગીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૨૩ના જવાબ પ્રમાણે પ૦૦ થાય છે. પ્ર. ૨૨૫. તિર્યંચ ગતિમાં ભાષકના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૨૨૩ના જવાબ પ્રમાણે ૫૦૦ થાય છે. પ્ર. ૨૨૬. તિર્યંચ ગતિમાં એકાંત નોગર્ભજમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળભેદ ર૬૦૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ =
૨૯૦૦ થાય. પ્ર. ૨૨૭. તિર્યંચ ગતિમાં ગર્ભજના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૨૮. તિર્યંચ ગતિમાં છ લેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૨૯. તિર્યંચ ગતિમાં એકાંત અચક્ષુદર્શનના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળભેદ ર૬૦૦ + બેઇન્દ્રિયના મૂળ ભેદ ૧00 +
તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ = ૨૮00 થાય. પ્ર. ૨૩૦. તિર્યંચ ગતિમાં સમચૌરસ સંઠાણીનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ છે.