________________
४४८
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૧૩. ત્રસમાં પુરુષવેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૯૨ના જવાબ પ્રમાણે ૨૦૦ થાય છે. પ્ર. ૧૯૪. ત્રસમાં સ્ત્રી અને પુરુષ વેદ બે નાં જ જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ પ્ર. ૧૯૫. ત્રસમાં ત્રણેય વેદનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭00 =
૯OO થાય છે. પ્ર. ૧૯૬. ત્રસમાં અવેદીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭00 પ્ર. ૧૯૭, ત્રસમાં એકાંત શાશ્વતના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ છે. પ્ર. ૧૯૮. ત્રસમાં એકાંત નોગર્ભજના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + નારકીના મૂળ ભેદ ૨00 +
દેવના મૂળ ભેદ ૨૦૦ = ૭OO થાય છે. પ્ર. ૧૯૯. ત્રસમાં ધર્મધ્યાનનાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + તિ. પંચે.નાં
મૂળ ભેદ ૨00 + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૩૦૦ થાય છે. પ્ર. ૨૦૦. ત્રસમાં શુક્લધ્યાનીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૨૦૧. ત્રસમાં એકાંત અસંજ્ઞીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ =
૨૦૦ થાય છે. પ્ર. ૨૦૨. ત્રસમાં એકાંત અચક્ષુદર્શનીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. બેઇન્દ્રિયના મૂળ ભેદ + તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦=૨૦૦ થાય
છે.