________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
પ્ર. ૧૮૩. બસમાં મનજોગીના જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
નાકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + તિ. પંચે. ના મૂળ ભેદ ૨૦૦= ૧૩૦૦થાયછે. પ્ર. ૧૮૪. ત્રસમાં અવધિજ્ઞાનીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૮૩ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૧૮૫. ત્રસમાં મિશ્રર્દષ્ટિના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૮૩ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૧૮૬. ત્રસમાં શ્રોતેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૮૩ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે.
પ્ર. ૧૮૭. બસમાં ૧૦ પ્રાણાધારીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૮૩ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે.
પ્ર. ૧૮૮. ત્રસમાં વૈક્રિય શરીરીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૮૩ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે.
પ્ર. ૧૮૯. ત્રસમાં પંચેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૮૩ના જવાબ પ્રમાણે ૧૩૦૦ થાય છે. પ્ર. ૧૯૦. બસમાં નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
૪૪૭
વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ ૩૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ =
૧૪૦૦ થાય.
પ્ર. ૧૯૧. ત્રસમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ =
૫૦૦
પ્ર. ૧૯૨. ત્રસમાં સ્ત્રીવેદના જીવના મૂળ ભેદ કેટલા ?
જવાબ.
દેવના મૂળ ભેદ ૨૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે.