________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
૪૪૫ પ્ર. ૧૬૨. એકાંત શાશ્વતમાં વૈક્રિય શરીરીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૧૬૩. એકાંત શાશ્વતમાં ત્રસના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ ૩૦૦ પ્ર. ૧૬૪. તેજોલેશીમાં ત્રણનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ ૭00 +
દેવના મૂળ ભેદ ૨૦૦ = ૧૧OO થાય છે. પ્ર. ૧૬૫. તેજોલેશીમાં સ્થાવરના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયનાં મૂળ ભેદ ૩૫૦ +
વનસ્પતિકાયના મૂળ ભેદ ૧૨૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૧૬૬. તેજોલેશીમાં અવધિજ્ઞાનીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તિ. પંચે.ની મૂળ ભેદ ૨00 + દેવના મૂળ ભેદ ૨00 + મનુષ્યના
મૂળ ભેદ ૭૦૦ = ૧૧OO થાય છે. પ્ર. ૧૬૭. તેજોલેશીમાં મિશ્રદષ્ટિનાના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૬ ૮. તેજોલેશીમાં શ્રોતેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૬૯. તેજોલેશીમાં પંચેન્દ્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૦. તેજોલેશીમાં મનજોગીના જીવન મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૧. તેજોલેશીમાં વચનજોગીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧OO થાય છે. પ્ર. ૧૭૨. તેજોલેશીમાં વૈક્રિયના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે.