________________
૪૫૩
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૨૪૦. તિર્યંચ ગતિમાં અભાષકનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ૨૬૦૦ છે. પ્ર. ૨૪૧. તિર્યંચ ગતિમાં એકાંત કાયજોગીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ર૬૦૦ છે. પ્ર. ૨૪૨. તિર્યંચ ગતિમાં ૧૩ યોગનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ર૬૦૦ છે. પ્ર. ૨૪૩. તિર્યંચ ગતિમાં ત્રસનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ + તિ. પંચે.નાં મૂળભેદ ૨૦૦ =
પOO થાય છે. પ્ર. ૨૪૪. તિર્યંચ ગતિમાં ૩ શરીર, ૩ લેશ્યા, ૩ યોગ હોય તેના જીવના મૂળ
ભેદ કેટલા ? જવાબ. તેઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૪૫. તિર્યંચ ગતિમાં ગતિ=સના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. તેઉકાય અને વાઉકાયજીવગતિ ત્રસ છે. તેઉકાયના મૂળભેદ ૩૫૦
+ વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ છે = ૭૦૦ થાય છે. પ્ર. ૨૪૬. તિર્યંચ ગતિમાં જે બીજાના માર્યા કરતાં નથી તેના જીવના મૂળ ભેદ
કેટલા? પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ + તેઉકાયના મૂળ ભેદ ૩૫૦ + વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ +
સાધારણ વનસ્પતિના મૂળ ભેદ ૭૦૦ = ૨૧૦૦ થાય છે. પ્ર. ૨૪૭. ત્રણ આરાને સ્પર્શે તે એકેન્દ્રિયના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયનું આયુષ્ય ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષનું છે તે ૪થા પમા, છઠ્ઠા
અવસર્પિણીકાળના ૩ આરાને સ્પર્શે છે. પૃથ્વીકાયા મૂળભેદ ૩૫૦
જવાબ.