Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 477
________________ ૪૫૨ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૨૩૧. તિર્યંચ ગતિમાં એકાંત અવિરતિનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પાંચ સ્થાવરના મૂળભેદ ર૬૦૦ + ૩ વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ = ૨૯૦૦ થાય. પ્ર. ૨૩૨. તિર્યંચ ગતિમાં માત્ર ત્રણ લેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તેઉકાયના મૂળભેદ ૩૫૦ + વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ = ૧૭૦) થાય છે. પ્ર. ૨૩૩. તિર્યંચ ગતિમાં ચાર લેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ + પ્રત્યેક વનસ્તિ કાયના મૂળ ભેદ ૫૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૨૩૪. તિર્યંચ ગતિમાં એકાંત નપુંસકનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પાંચ સ્થાવરના મૂળભેદ ૨૬O0 + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ = ૨૯૦૦ થાય. પ્ર. ૨૩૫. તિર્યંચ ગતિમાં પુરુષવેદનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ ગતિમાં પુરુષવેદનાં જીવનાં મૂળ ભેદ ૨00 છે. પ્ર. ૨૩૬. તિર્યંચ ગતિમાં સ્ત્રીવેદનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ ગતિમાં સ્ત્રીવેદનાં જીવનાં મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૩૭. તિર્યંચ ગતિમાં ત્રણવેદીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ ગતિમાં ત્રણવેદીમાં જીવનાં મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૨૩૮. તિર્યંચ ગતિમાં એકાંત પ્રત્યેકના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. સત્વના મૂળ ભેદ ૧૪૦૦+ પ્રત્યેક વનસ્પતિના મૂળભેદ ૫૦૦ + વિકલેન્દ્રિયના મૂળભેદ ૩૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૨૪૦૦ થાય છે. પ્ર. ૨૩૯. તિર્યંચ ગતિમાં ૪ પ્રાણધારીનાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ર૬00 છે.

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518