________________
૪૪૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૧૫૪. તિર્જીલોકનાં એકાંત નપુંસકવેદીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પાંચ સ્થાવરના મૂળ ભેદ ૨૬૦૦+ વિકલેજિયના મૂળ ભેદ 300
= ૨૯OO થાય છે. પ્ર. ૧૫૫. તિષ્ણુલોકના પદ્મલેશીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિ,પંચે.ના મૂળ ભેદ – ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭00 = 600
થાય છે. પ્ર. ૧૫૬. તિર્જીલોકના શુક્લલશીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૫પનાં જવાબ પ્રમાણે ૯૦૦ થાય છે. પ્ર. ૧૫૭. તિરસ્કૃલોકનાં એકાંત છદ્મસ્થમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્જીલોકના મૂળ ભેદ ૩૧00 + દેવના મૂળ ભેદ – ૨OO =
૩૩૦૦ થાય છે. પ્ર. ૧૨૮. અધોલોકમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. અધોલોકમાં ચાર ગતિ છે. તેની ચાર ગતિના મૂળ ભેદ ૪૨૦૦ થાય
પ્ર. ૧૫૯. નિયમાં શાશ્વતમાં ત્રણશરીરીના જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયનાં મૂળ ભેદ ૩૫૦ +
તેઉકાયના મૂળ ભેદ ૩૫૦ + વનસ્પતિકાયના મૂળ ભેદ – ૧૨૦૦
ત્રણ વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ = ૨૫૫૦ થાય છે. પ્ર. ૧૬૦. એકાંત શાશ્વતના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ ૨૬O0 + વિકસેન્દ્રિયના મૂળ ભેદ ૩૦૦ =
૨૯૦૦ થાય છે. પ્ર. ૧૬૧. એકાંત શાશ્વતમાં તેજોલેશીના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયનાં મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ +
વનસ્પતિકાયનાં મૂળ ભેદ ૫૦૦ = ૧૨૦૦ થાય છે.