________________
४४६
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૧૭૩. તેજોલેશીમાં સમકિતીના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૬૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૪. પંચેન્દ્રિયમાં નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨00 + મનુષ્યના મૂળ ભેદ ૭00 + તિર્યંચ
પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૫. પંચેન્દ્રિયમાં એકાંત નપુંસકના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૧૭૬. પંચેન્દ્રિયમાં સ્ત્રીવેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + તિર્યંચ
પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૭, પંચેન્દ્રિયમાં પુરુષવેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૭૬ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૭૮. પંચેન્દ્રિયમાં ત્રણેય વેદના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ ૨૦૦ = ૯OO
થાય છે. પ્ર. ૧૭૯. પંચેન્દ્રિયમાં એકાંત વૈક્રિયના જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪૦૦ થાય
પ્ર. ૧૮૦. પંચેન્દ્રિયમાં સંયતના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૧૮૧. પંચેન્દ્રિયમાં એ દેશવિરતિના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. મનુષ્યના મૂળ ભેદ ૭O0 + તિ. પંચે. નાં મૂળ ભેદ ૨00 = 600
થાય છે. પ્ર. ૧૮૨. પંચેન્દ્રિયમાં એકાંત છગસ્થના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦+ તિ. પંચે.નાં
મૂળ ભેદ – ૨૦૦ = ૬૦૦ થાય છે.