________________
૪૪૧
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી જવાબ. ૧૨૨ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે. પ્ર. ૧૨૫. ઉર્વલોકના અવધિજ્ઞાનીમાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૨૨ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે. પ્ર. ૧૨૬. ઉર્ધ્વલોકના ૯ ઉપયોગમાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૧૨ના જવાબ પ્રમાણે ૪૦૦ થાય છે. પ્ર. ૧૨૭. ઉર્ધ્વલોકમાં સમકિતીમાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ – ૩૮૦ + તિ. પંચે.ના મૂળ ભેદ – ૨૦૦
+ દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૭૦૦ થાય છે. પ્ર. ૧૨૮. ઉર્વીલોકમાં વચનયોગમાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૨૭ના જવાબ પ્રમાણે ૭00 થાય છે. પ્ર. ૧૨૯. ઉદ્ગલોકનાં ત્રસમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૨૭ના જવાબ પ્રમાણે ૭00 થાય છે. પ્ર. ૧૩૦. ઉર્ધ્વલોકના ચક્ષુરિન્દ્રિયમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચે.ના મૂળ ભેદ – ૨૦૦ +
દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૧OO થાય છે. પ્ર. ૧૩૧. ઉર્વીલોકનાં પ્રાણેન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. તે ઇન્દ્રિયનાં મૂળ ભેદ - ૧૦૦ + તિ. પંચે.નાં મૂળ ભેદ – ૨૦૦ +
દેવના મૂળ ભેદ – ૨૦૦ =૬૦) થાય છે. પ્ર. ૧૩૨. ઉર્ધ્વલોકના રસેન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ ૩O0 + તિ. પંચે.ના મૂળ ભેદ – ૨00 +
દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૭00 થાય છે. પ્ર. ૧૩૩. ઉર્ધ્વલોકના વૈક્રિય શરીરીમાં જીવના મૂળ ભેદ કેટલા? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + તિ.
પંચે.ના મૂળ ભેદ ૨૦૦ = ૩૫૦ થાય છે.