________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
૪૩૯ પ્ર. ૧૦૪. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય, ચારેય ગતિના મૂળ ૪૨૦) થાય છે. પ્ર. ૧૦૫. એકાંત છદ્મસ્થમાં મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યમાં કેવલજ્ઞાન થાય છે તેથી મનુષ્યનાં મૂળ ભેદ ૭00 વર્જીને,
૪૨OO-૭OO = ૩૫OO થાય છે. પ્ર. ૧૦૬. એકાંત સયોગીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૦૫ના જવાબ પ્રમાણે ૩૫00 થાય છે. પ્ર. ૧૦૭. એકાંત સલેશીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૦૫ના જવાબ પ્રમાણે ૩૫૦૦ થાય છે. પ્ર. ૧૦૮. એકાંત સવેદીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૦૫ના જવાબ પ્રમાણે ૩૫OO થાય છે. પ્ર. ૧૦૯. એકાંત આહારકમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૦પનાં જવાબ પ્રમાણે ૩૫૦૦ થાય છે. પ્ર. ૧૧૦. સમુચ્ચય આહારકમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં આહારક હોય છે. તેના કુલ મૂળ ભેદ ૪૨૦૦ થાય
છે.
પ્ર. ૧૧૧. છદ્મસ્થ અને કેવલી સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યનાં જ હોય છે. તેનાં મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૧૧૨. સયોગી અને અયોગી સાથેના મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યમાં જ હોય છે. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૧૧૩. સલેશીને અલેશ સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યમાં જ હોય છે. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૧૧૪. સવેદી અને અવેદી સાથેમાં મૂળ ભેદ કેટલા? જવાબ. એક મનુષ્યમાં જ હોય. તેના મૂળ ભેદ ૭૦૦ છે.