________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
૪૩૭ પ્ર. ૮૭. સચેત, અચેત અને મિશ્ર એ ત્રણેય પ્રકારના આહારીમાં મૂળ ભેદ
કેટલા ? જવાબ. તિર્યંચ ગતિના મૂળ ભેદ - ૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૩૮૦) થાય છે. પ્ર. ૮૮. એકાંત અચેત આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ – ૨૦૦ + દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૪૦૦
થાય છે. પ્ર. ૮૯, ઓજ આહારી અને રોમ આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકના મૂળ ભેદ – ૨૦૦, + દેવના મૂળ ભેદ - ૨૦૦ + ૫
સ્થાવરના મૂળ ભેદ – ૨૬00 = ૩૦૦૦ થાય છે. પ્ર. ૯૦. ઓજ, રોમ ને કવલ એ ત્રણ પ્રકારના આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. વિકલેન્દ્રિયના મૂળ ભેદ - ૩O0 + તિ,પંચેન્દ્રિયના મૂળ ભેદ –
૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૯૧. છ દિશાના આહારીનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય, ચારેય ગતિના કુલ મૂળ ભેદ ૪૨૦) થાય છે. પ્ર. ૯૨, ૩, ૪, ૫ અને ૬ દિશાના આહારીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૫ સ્થાવરના જીવોને ૩, ૪, ૫ અને ૬ દિશાનો આહાર હોય છે
તેના મૂળ ભેદ ર૬૦) થાય છે. પ્ર. ૯૩. પ્રત્યેક અને સાધારણ સાથેનામાં મૂળ ભેદ કેટલા? જવાબ. પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ + સાધારણ વનસ્પતિના મૂળ
ભેદ – ૭00 = ૧૨૦૦ થાય છે. પ્ર. ૯૪. એકાંત પ્રત્યેકમાં મૂળ ભેદ કેટલા ? જવાબ. વનસ્પતિના મૂળ ભેદ ૧૨00 વર્જીને બધા પ્રત્યેક છે તેથી ૪૨૦૦
૧૨૦૦ = ૩OOO મૂળ ભેદ થાય છે.