________________
૪૩૧
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૩૪. એકાંત નપુંસક વેદીના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ =૨૬૦૦ + વિકસેન્દ્રિયના મૂળ ભેદ- ૩૦૦
+ નારકીના મૂળ ભેદ-૨૦૦ = ૩૧OO છે. પ્ર. ૩૫. ત્રણેય વેદીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨00 + મનુષ્યનાં મૂળ ભેદ- ૭00
= ૯OO છે. પ્ર. ૩૬. અવેદીના મૂળ ભેદ કેટલા? જવાબ. અવેદી મનુષ્ય જ થાય છે. તેના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૩૭. મિથ્યાત્વદષ્ટિવાળાના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં મિથ્યાત્વદષ્ટિ હોય. તેના કુલ મૂળ ભેદ-૪૨૦૦ છે. પ્ર. ૩૮. એકાંત મિથ્યાત્વદૃષ્ટિના મૂળ ભેદ કેટલા? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ-૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ +
તેઉકાયના મૂળ ભેદ –૩૫૦ + વાઉકાયના મૂળ ભેદ- ૩૫૦ +
વનસ્પતિકાય મૂળ ભેદ-૧૨૦૦ = ૨૬૦૦ છે. પ્ર. ૩૯. સમકિતદષ્ટિવાળામાં અને બે દૃષ્ટિવાળામાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ +
વિકલેન્દ્રિયનાં મૂળ ભેદ-300 + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ-900
=૧૩CO છે. પ્ર. ૪૦. મિશ્રદષ્ટિવાળામાં અને ત્રણ દષ્ટિવાળામાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨OO + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨00 +
દેવના મૂળ ભેદ-૨૦૦+ મનુષ્યના મૂળ ભેદ- ૭૦૦ = ૧૩૦૦ છે. પ્ર. ૪૧. એકાંત સમદષ્ટિવાળાના મૂળ ભેદ કેટલા? જવાબ. ૫ અનુત્તરવાળામાં હોય-દેવના મૂળ ભેદ- ૨૦૦ છે. પ્ર. ૪૨. એકાંત અસંજ્ઞીવાળામાં મૂળ ભેદ કેટલા?