________________
૪૩૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ-૨૬૦૦ + વિકલેન્દ્રિયના મૂળ ભેદ-૩૦૦ =
૨૯૦૦ છે. પ્ર. ૪૩. સંજ્ઞીમાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨00 + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨00 +
દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ-૭00 =૧૩૦૦ છે. પ્ર. ૪૪. મનયોગીના મૂળ ભેદ કેટલા? મનબળના મૂળ ભેદ કેટલા? જવાબ. સંક્ષી પ્રમાણે ૧૩00 મૂળ ભેદ છે. પ્ર. ૪૫. વચનયોગીના મૂળ ભેદ કેટલા? વચનબળમાં મૂળ ભેદ કેટલા? જવાબ. સમકિતદષ્ટિ પ્રમાણે તેના ૧૬૦૦ મૂળ ભેદ છે. પ્ર. ૪૬. કાયયોગીના મૂળ ભેદ કેટલા? કાયબળમાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં કાયયોગી હોય છે. તેના કુલ મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ૪૭. અયોગીના મૂળ ભેદ કેટલા? જવાબ. અયોગી મનુષ્ય જ થાય છે. મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૪૮. અમર જીવોના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨OO + દેવના મૂળ ભેદ-૨OO મનુષ્યમાં મૂળ
ભેદ-૭OO =૧૧OO છે. પ્ર. ૪૯. મતિજ્ઞાનીના અને શ્રુતજ્ઞાનીનાં મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + ત્રણ
વિકલેન્દ્રિયના મૂળ ભેદ-૩૦૦ + તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ
૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ-૭૦૦ =૧૬૦૦ છે. પ્ર. ૫૦. અવધિજ્ઞાનીમાં અને વિભંગ જ્ઞાનીના મૂળ ભેદ કેટલા? જવાબ. નારકીના મૂળ ભેદ-૨00 + દેવના મૂળ ભેદ-૨૦૦+ તિ,પંચે ના
મૂળ ભેદ-ર૦૦ + મનુષ્યના મૂળ ભેદ-૭૦૦ = ૧૩૦૦ છે. પ્ર. ૫૧. મન:પર્યયજ્ઞાની અને કેવલજ્ઞાનીના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્ય જ હોય. તેના મૂળ ભેદ ૭૦૦ છે.