________________
૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી
૪૩૩ પ્ર. પર. અચક્ષુદર્શનીના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય. તેના કુલ મૂળ ભેદ-૪૨૦) છે. પ્ર. ૫૩. એકાંત અચક્ષુદર્શનીના મૂળ ભેદ કેટલા? જવાબ. એકેન્દ્રિયના મૂળ ભેદ-૨૬O0 + બેઇન્દ્રિયના મૂળ ભેદ-૧00 +
તે ઇન્દ્રિયના મૂભ ભેદ -૧૦૦ = ૨૮૦૦ છે. પ્ર. ૫૪. અવધિદર્શનીના મૂળ ભેદ કેટલા ? જવાબ. અવધિજ્ઞાની પ્રમાણે ૧૩૦૦ મૂળ ભેદ છે. પ્ર. ૫૫. કેવલ દર્શનીના મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્ય જ હોય છે. તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. પ૬. અસંયતિના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં અસંયતિ હોય છે. ચારેય ગતિના કુલ મૂળ ભેદ
૪૨૦છે. પ્ર. ૨૭. સંયતા સંયતિના મૂળ ભેદ કેટલા? દેશવિરતિના મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ =
૯O છે. પ્ર. ૫૮. સંયતિના મૂળ ભેદ કેટલા? સર્વ વિરતિના મૂળ ભેદ કેટલા? જવાબ. સંયતિ મનુષ્ય જ થાય અને તેના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૫૯. ગર્ભજ નો મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ- ૨00+ મનુષ્યના મૂળ ભેદ-૭૦૦
= ૯00 છે. પ્ર. ૬૦. સમુચ્ચય નોગર્ભજના મૂળ ભેદ કેટલા? જવાબ. ચારેય ગતિમાં હોય. તેના કુલ મૂળ ભેદ-૪૨૦૦ છે. પ્ર. ૬૧. એકાંત નોગર્ભજના મૂળ ભેદ કેટલા? - જવાબ. નારકીન મૂળ ભેદ-૨00 + દેવના મુળભેદ-૨00 + એકેન્દ્રિયના
મૂળ ભેદ- ૨૬૦૦ + વિકલેન્દ્રિયના મૂળ ભેદ-૩00 = ૩૩૦૦ છે.