SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ પ્ર. ૨૪. જવાબ. પ્ર. ૨૫. જવાબ. નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ શુક્લલેશીના મૂળ ભેદ કેટલા ? ૧૧૦૦ મૂળ ભેદ છે. પદ્મલેશી પ્રમાણે. છ લેશ્યાવાળાના મૂળ ભેદ કેટલા ? તિર્યંચના મૂળ ભેદ-૨૦૦ અને મનુષ્યના મૂળ ભેદ + ૭૦૦ =૯૦૦ છે. પ્ર. ૨૬. અલેશીના મૂળ ભેદ કેટલા ? જવાબ. મનુષ્યના હોય છે તેના મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૨૭. વેદના સમુદ્દાતવાળા, કષાય સમુદ્દાતવાળા, મારણાંતિક સમુદ્ધાતવાળાના મૂળ ભેદ કેટલા ? જવાબ. ચારેય ગતિનાં બધા-તેનાં મૂળ ભેદ ૪૨૦૦ છે. પ્ર. ૨૮. વૈક્રિય સમુદ્ધાતવાળાના મૂળ ભેદ કેટલા ? વૈક્રિય શરીરી પ્રમાણે ૧૬૫૦ મૂળભેદ છે. પ્ર. ૨૯. તૈજસ સમુદ્ધાતવાળાના મૂળ ભેદ કેટલા ? જવાબ. જવાબ. ૫. ૩૦. તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ આહારક સમુદ્દાતવાળાના મૂળ ભેદ કેટલા ? તેમાં મનુષ્યના હોય- તેનાં મૂળ ભેદ ૭૦૦ છે. પ્ર. ૩૧. કેવલી સમુદ્ધાતવાળામાં મૂળ ભેદ કેટલા ? મનુષ્યને હોય તેનાં મૂળ ભેદ ૭૦૦ છે. જવાબ. જવાબ. પ્ર. ૩૨. જવાબ. સ્ત્રી વેદી અને પુરુષવેદીમાં મૂળ ભેદ કેટલા ? તિર્યંચ પંચેન્દ્રિયના મૂળ ભેદ-૨૦૦ + દેવના મૂળ ભેદ-૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ=૧૧૦ છે. પ્ર. ૩૩. નપુંસક વેદીના મૂળ ભેદ કેટલા ? જવાબ. નારકીનાં મૂળ ભેદ-૨૦૦ + તિર્યંચ ગતિના મૂળ ભેદ-૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ-૭૦૦ : = ૪૦૦૦ છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy