________________
૪૧૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ નામ શું? પ્ર. ૨૯. એક સાબુનું નામ અને બેનોને બહુ ગમે ૨૯. મોતી
તે શું ? પ્ર. ૩૦. એક પદનું નામ અને શીલાનું નામ શું? ૩૦. સિદ્ધ પ્ર. ૩૧. એક નદીનું નામ અને વિદ્યાની દેવીનું ૩૧. સરસ્વતી
નામ શું? પ્ર. ૩૨. એક ફળનું નામ અને એક બહેનનું ૩૨. નારંગી
પ્ર. ૩૩. એક ખાવાલાયક પાન અને એક જ્ઞાતિનું ૩૩. નાગર
નામ શું? પ્ર. ૩૪. આંખ વિના જે દેખાય છે અને એક સ્ત્રીનું ૩૪. સપના
નામ શું ? પ્ર. ૩૫. હિન્દીમાં બોલાતો એક આંક અને - ૩૫. સોલા
અમદાવાદનો એક પરો? પ્ર. ૩૬. માંગો ત્યારે દૂધ આપે અને અમદાવાદનો ૩૬. કામધેનુ
જાણીતો એક ઉપાશ્રય? પ્ર. ૩૭. વિશ્વનો પર્યાયવાચી શબ્દ અને પાણી ૩૭. જગ
રાખવાનું સાધન શું? પ્ર. ૩૮. એક સતીને ત્રાસ આપનાર એક કંદમૂળનું ૩૮. મૂળા
નામ શું ? પ્ર. ૩૯. એક ઋતુનું નામ અને એક છોકરાનું ૩૯, હેમંત
નામ શું? પ્ર. ૪૦. એક નદીનું નામ અને એક સતી સ્ત્રીનું ૪૦. સીતા
નામ શું? પ્ર. ૪૧. એક નયનું નામ અને એક સંપદાનું નામ શું? ૪૧. સંગ્રહ પ્ર. ૪૨. એક યોગનું નામ અને એક ગુમિનું નામ શું? ૪૨. વચન પ્ર. ૪૩. એક પર્યાતિનું નામ અને એક પ્રાણનું નામ શું? ૪૩. મન પ્ર. ૪૪. એક ક્ષેત્રનું નામ અને એક બળદેવના ૪૪. ભરત
ભાઈનું નામ શું?