________________
૪૨૧
૮૦. આદ્ર
૮૧. સુસીમા
૮૨. વર્ધમાન
૮૩. ઈરિયા
૮૪. નિસર્ગ
૮૫. લોન ૮૬. નવકારશી
પ્રશ્ન પેપર નં. ૨૨
નામ શું? પ્ર. ૮૦. એક શ્રાવકનું નામ અને એક નક્ષત્રનું
નામ શું ? પ્ર. ૮૧. એક રાજધાનીનું નામ અને એક તીર્થંકરની
માતાનું નામ શું? પ્ર. ૮૨. એક તીર્થકરનું બીજું નામ અને એક
અવધિજ્ઞાનનો પ્રકાર? પ્ર. ૮૩. એક ભાવનાનું નામ અનુ એક સમિતિનું
નામ શું ? પ્ર. ૮૪. એક રુચિનું નામ અને એક સમકિતનું
નામ શું ? પ્ર. ૮૫. એક કાપડનું નામ અને એક પ્રકારનું ઘાસ? પ્ર. ૮૬. એક જૈનોના જમણનું નામ એક તપનું
નામ શું? પ્ર. ૮૭. એક દર્શનનું નામ અને એક ઇન્દ્રિયનું
નામ શું ? પ્ર. ૮૮. એક મીઠાઈનું નામ અને એક મનુષ્યના
શરીરમાં હોય તે શું ? પ્ર. ૮૯. બહેનોના શણગારની એક વસ્તુ અને એક
સાધુને ઉપયોગી ઉપધિ? પ્ર. ૯૦. દેવનો પર્યાયવાચી એક શબ્દ અને વીણામાંથી
નીકળતો અવાજ ? પ્ર. ૯૧. એક ઔષધિનું નામ અને એક સતીનું
નામ શું? પ્ર. ૯૨. એક સતીના પતિનું નામ અને જે ઘરઘરમાં
હોય તે શું? પ્ર. ૯૩. એક આગમનું નામ અને એક સ્ત્રીને ઉપમા
અપાય તે શું ?
૮૭. ચક્ષુ
૮૯. કંદોરો
૯૦. સૂર
૯૧. બ્રાહ્મી
૯૨. નળ
૯૩. ભગવતી