________________
૪૧૯
૪૫. આયુષ્ય ૪૬, સંવર
૪૭. પૃથ્વી
૪૮. ગિરી
પ્રશ્ન પેપર નં. ૨૨ પ્ર. ૪૫. એક કર્મનું નામ અને એક પ્રાણનું નામ શું? પ્ર. ૪૬. એક તીર્થંકરના પિતાનું નામ અને એક
તત્ત્વનું નામ શું? પ્ર. ૪૭. એક તીર્થકરની માતાનું નામ અને એક
કાયનું નામ શું? પ્ર. ૪૮. પર્વતનો પર્યાયવાચી શબ્દ અને વાણીનો
પર્યાયવાચી શબ્દ શું? પ્ર. ૪૯. એક રાશીનું નામ અને એક દ્રવ્યનું નામ શું? પ્ર. ૫૦. એક પરિષદનું નામ અને એક યોનીનું
નામ શું ? પ્ર. ૫૧. એક વિમાનનું નામ અને એક ચારિત્ર્યવાન
શેઠનું નામ શું? પ્ર. પર. એક પાંડવનું નામ અને એક વનસ્પતિનું
નામ શું ? પ્ર. ૫૩. એક ગાથાપતિનું નામ અને એક પર્વતનું
૪૯. જીવ ૫૦. શીત
૫૧. વિજય
પર. અર્જુન
૫૩. સુદર્શન,
નાગ ૫૪. શીત
૫૫. નામ
પ્ર. ૫૪. એક વેદનાનું નામ અને એક પરિષદનું
નામ શું? પ્ર. ૫૫. એક કર્મનું નામ અને બધા ઉપર પડે
તે શું ? પ્ર. પ૬ . એક ગુણસ્થાનનું નામ અને એક દૃષ્ટિનું
નામ શું ? પ્ર. પ૭. એક આત્માનું નામ અને એક મોક્ષનું -
દ્વાર કર્યું? પ્ર. ૫૮. એક નયનું નામ અને એક વચનનું નામ શું? પ્ર. ૫૯. એક વૃક્ષનું નામ અને એક દ્વિપનું નામ શું? પ્ર. ૬૦. એક દેવોની સભાનું નામ અને એક ગણધરનું
પ૬. મિશ્ર,
મિથ્યાત્વ ૫૭. ચારિત્ર
૫૮. વ્યવહાર ૫૯. જંબુ ૬૦. સુધર્મા
પ્ર. ૬૧. એક નિક્ષેપનું નામ અને એક દેવનું નામ શું?
૬૧. ભાવ,