________________
૪૧૭
૧૧. સિંહ
પ્રશ્ન પેપર નં. ૨૨ પ્ર. ૧૦. એક રાશીનું નામ અને એક રાજાનું નામ શું? ૧૦. કુંભ પ્ર. ૧૧. એક રાશીનું નામ અને એક સ્થલચરનું
નામ શું? પ્ર. ૧૨. એક ભાવિ તીર્થંકરનું નામ અને એક
૧૨. અમમ મૂર્ણતનું નામ શું? પ્ર. ૧૩. એક દેવલોકનું અને એક વિદિશાનું નામ શું? ૧૩. ઈશાન પ્ર. ૧૪. એક રાજાનું નામ અને એક દ્વિપનું નામ શું? ૧૪. શંખ પ્ર. ૧૫. એક મોટા રાજાનું નામ અને એક વેશ્યાનું ૧૫. કૃષ્ણ
નામ શું? પ્ર. ૧૬. મુંબઈનું એક પરું અને જંગલમાં ઘણાં શું? ૧૬. વાંદરા પ્ર. ૧૭. એક પક્ષીનું નામ અને એક વર્ણનું નામ શું? ૧૭. કૃષ્ણ પ્ર. ૧૮. કચ્છમાં એક અને ગામડામાં ઘણા તે શું ? ૧૮. નલીયા પ્ર. ૧૯. ઘર ગંધા ક્યોં ઔર દાદા ઉદાસ ક્યાં ? ૧૯. પોતા નહીં
હુઆ પ્ર. ૨૦. એક ઇન્દ્રનું નામ અને એક પ્રતિહાર્યમાંથી ૨૦. ચામર
નામ શું? પ્ર. ૨૧. ભજીયું કાચું કેમ અને ડોલમાં પાણી રહેતું ૨૧. તળીયું નથી
નથી કેમ ? પ્ર. ૨૨. એક મૂર્ણતનું નામ અને એક ચોરનું નામ શું? ૨૨. વિજય પ્ર. ૨૩. એક શ્રેણીનું નામ અને એક સમકિતનું ૨૩. ઉપશમ
નામ શું? પ્ર. ૨૪. એક આવશ્યકનું નામ અને એક ચારિત્રનું ૨૪. સામાયિક
નામ શું ? પ્ર. ૨૫. એક સમુધાતનું નામ અને એક શરીરનું ૨૫. આહારક
નામ શું ? પ્ર. ૨૬. એક ભાવનાનું નામ એક કથાનું નામ શું ? ૨૬. ધર્મ પ્ર. ૨૭. એક સમુદ્ધાતનું નામ અને એક જ્ઞાનનું ૨૭. કેવલ
નામ શું ? પ્ર. ૨૮. એક મૂર્ણતનું નામ અને એક શ્રાવકનું ૨૮. આનંદ