________________
પ્રશ્નપત્ર ન. ૨૨
કચ્છઆઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયના પ.પૂ. આ. ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીના
શિષ્ટ પ્રવર્તિની પ. પૂ. મણીબાઈ સ્વામી તથા પ્ર. વક્તા પૂ. જયાબાઈ સ્વામીના સુશિષ્યા બા.બ્ર.પૂ. નીતાબાઈ મ. સ. તથા ચાંદનીબાઈ મ.સ.
આદિ ઠાણા રના પુનિત સાનિધ્યમાં... દીપોત્સવીના અમી ઉપલક્ષમાં
શત પ્રશ્નોત્તરી સ્પર્ધા પ્રશ્નો છે અને ઉત્તર એક જ આપવી માર્ક- ૧૦૦
સંયોજક-પૂ. ચાંદનીબાઈ મ.સ. પ્રેરક-પૂ. ડૉ. નીતાબાઈ મ. સ.
ઉત્તરો પ્ર. ૧. એક તિર્થંકરનું નામ અને નવા વર્ષે અપાય ૧. અભિનંદન
પ્રશ્નો
તે શું ?
૨. ભીમ ૩. મઠ
૪. કોશલ
પ્ર. ૨. એક ઈન્દ્રનું નામ અને એક પાંડવનું નામ શું? પ્ર. ૩. એક કઠોળનું નામ અને એક ઋષભદેવના
ધર્મ સ્થાનકનું નામ શું? પ્ર. ૪. એક દેશનું નામ અને એક ઋષભદેવના
પુત્રનું નામ શું? પ્ર. ૫. ૩૨ લક્ષણમાંથી એક અને એક પક્ષીનું
નામ શું? પ્ર. ૬. ભાઈનું નામ અને બેનનું કામ તે શું? પ્ર. ૭. એક પર્વતનું નામ અને એક વેશ્યાનું
નામ શું? પ્ર. ૮. એક નદીનું નામ અને એક કૂટનું નામ શું? પ્ર. ૯. એક રાજાનું નામ એક પર્વતનું નામ શું?
૫. મયુર
.
ભરત
નીલ
૮. ગંગા ૯. ઈયુકાર