________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
૬૯. પાંચ મહાવિદેહમાં
૭૦. પાંચ પાંડવો
૭૧. પાંચ અણુવ્રતના
૭૨. પાંસઠીયો યંત્ર
૩૭૬
પ્ર. ૬૯. અમારે ત્યાં ધર્મનો ધીકતો ધંધો ચાલે છે ?
પ્ર. ૭૦. હર્ષ રૂપી રૂ ને શોક રૂપી તણખો પ્ર. ૭૧. અમારા ૨૫ અતિચાર છે ?
પ્ર. ૭૨. એક ધાર્મિક યંત્રનું નામ લંકો ?
પ્ર. ૭૩. અમે તીર્થંકરનો હાથ પકડીને ચાલીએ છીએ ?
પ્ર. ૭૪. મનની મનમાં રહી ગઈ ?
પ્ર. ૭૫. ૨૪ દંડકમાંનો શ્વાસોશ્વાસ કેટલાને હોય ?
પ્ર. ૭૬. મનુષ્યને પાપથી જે વસ્તુ મળે તે ક્યા દેવને પુણ્યથી કોને મળે ?
પ્ર. ૭૭. વ્યાપારી વ્યાપાર કરે, નફો કે ખોટ કાંઈ ન થાય ?
પ્ર. ૭૮. આર્યખંડના દેશ કેટલા ?
પ્ર. ૭૯. વાસુદેવના એક શસ્ત્રનું નામ લખો ? પ્ર. ૮૦. પ્રતિક્રમણમાં ભૂતકાળને વર્તમાનકાળનું પ્રાયશ્ચિત
ક્યાં થાય ?
પ્ર. ૮૧. કેવળી ભગવાનને ફોન કોણ કરે ?
૭૩. પાંત્રીસ
અતિરાયો
૭૪. પાંચ પાંડવો
૭૫. પાંચ એકેન્દ્રિય અપર્યા.
૭૬. પાંચ અનુત્તર
દેવોને
૭૭. પાંચ
અનુત્તરમાં ૭૮. પાંચ હજાર ત્રણસોને વીસ
૭૯. પાંચજન્ય શંખ
૮૦. પાંચમાં શ્રમણ -સૂત્રમાં
-
૮૧. પાંચ અનુત્તરના
દેવો
પ્ર. ૮૨. મા છે, બાપ છે, દીકરી છે પણ જમાઈને શોધવા ૮૨. પાંચ હેમવયાદિ જવું ના પડે ?
પ્ર. ૮૩. ભગવાન માટે ભોજન કોણે છોડ્યા ?
પ્ર. ૮૪. જીવ એક જ વખત ઉત્પન્ન થાય તેના ભેદ
કેટલા ?
૮૩. પાંચ પાંડવોએ
૮૪. પાંચમાં
અનુત્તરના બે
પ્ર. ૮૫. જગતની બેસ્ટ બ્યુટીએ કેટલા સાથે દીક્ષા લીધી ? ૮૫. પાંચસો સાધુને
પાંચસો સાધ્વી
સાથે