________________
પ્રશ્ન પેપર નં. ૨૦
૪૭૭
પ્ર. ૪ તફાવત જણાવો. (૧) તથારૂપનું ચારિત્ર પાળનાર અભવી તથા જમાલીમાં શું તફાવત? જવાબ અભવીની શ્રદ્ધા ખોટી હોય પરંતુ પ્રરૂપણા સાચી હોય છે. પરંતુ જમાલીની
શ્રદ્ધા અને પ્રરૂપણામાં બંને ખોટી હતી. (૨) શયાના પરિસહથી વિચલિત થનારના પૂર્વના બે ભવોમાં શું તફાવત? જવાબ પ્રથમ હાથીનો ભવ ૧ હજાર હાથણીઓ, ૧૨૦ વર્ષનું આયુષ્ય, બીજો
હાથીનો ભવ-૫૦૦ હાથણીઓ, ૧૦૦ વર્ષનું આયુષ્ય, જાતિસ્મરણજ્ઞાન
થયું. સસલાની દયા પાળી. (૩) વ્યવહારરાશીને અવ્યવહારરાશીમાં શું તફાવત? જવાબ વ્યવહારરાશીમાં એક થી પંચે. સુધીના જીવો હોય છે. તેમાંથી જીવો સિદ્ધ
થાય છે ને કાયપરત થઈ ગયા છે. અવ્યવહારરાશીમાં તો ફક્ત અનાદિ
નિગોદનાં જ જીવો છે. (૪) બે પ્રકારના સંજ્ઞી હાથી છે. બંનેને શ્રાવક બનવાની ઇચ્છા હોવા છતાં એક
શ્રાવક બની શકે. એક ન બની શકે ? શું કારણ? જવાબ છઠ્ઠી નરકમાંથી નીકળેલો હાથી નબી શકે. સાતકી નરકમાંથી નીકળેલો જીવ
હાથી બને તે શ્રાવક બની ન શકે. (૫) તેજોવેશ્યા ને તેજસ સમુદ્ધાતમાં શું ફરક? જવાબ તેજોવેશ્યા લબ્ધિથી મળે છે અને જ્યારે તે લબ્ધિ ફોરવે ત્યારે તૈજસ સમુદઘાત
કહેવાય છે. પ્ર. ૫ (અ) હા કે નામાં ઉત્તર લખો. (૧) બુદ્ધિનો વર્ણ સફેદ હોય છે? – ના (૨) રાક્ષસ મરીને નરકમાં જાય? – ના (૩) યથાખ્યાત ચારિત્રની અવગાહના રાજની છે? – હા
પરસેવામાં સમુચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય ? – ના (૫) જાગરણદશાના ગુણસ્થાન ૭થી ૧૨ છે? – હા
જોડકાં જોડો. (૧) એકાંત મિથ્યાત્વીના ભેદ ? – ૨૮૦