________________
૪૦૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ જવાબ અઈમુત્તાએ. ગૌતમ સ્વામીને પસંદ કર્યા. (૫) બદમાશ શાહુકારનાં ઘરમાં ઘૂસ્યો? જવાબ કિલ્વિષીદેવો વૈમાનિકમાં ઘરમાં ઘૂસ્યાં. (૬) થીગડું ફાટું પણ કપડું ન ફાટ્યું? જવાબ મહાવીર સ્વામી અને સંગમ દેવ. (૭) દંભ વગરની દુનિયા કોની? જવાબ જુગલીયાની (૮) આખા પ્રતિક્રમણમાં માત્ર બે જ વખત આવે તે શબ્દ કયો ? જવાબ પાયાલા (૯) કાનથી સાંભળ્યું તેને શું કહેવાય? જવાબ અચક્ષુદર્શન (૧૦) વર્તમાનકાળ કેવડો છે? જવાબ એક સમય. પ્ર. ૩ ખાલી જગ્યા ભરો. (૧) ભ. મહાવીરને કેવલજ્ઞાન થયા પછી મોક્ષે જવાનું ૪ વર્ષ પછી શરૂ થયું. (૨) ગૌતમસ્વામી કેવલજ્ઞાન પર્યાયમાં ૧૨ વર્ષ રહ્યા.
સવા પાંચ અક્ષરનું નામ. ગતિ એકને જાતિ જુદી તે વિકસેન્દ્રિય છે. જ્ઞાનનો ઈન્દ્ર કેવલજ્ઞાન છે. નિશ્ચયથી પરાઘાત નામ કર્મનો ઉદય તીર્થંકર ને હોય છે. ૧૫ કર્મભૂમિમાં અતિર્થસિદ્ધા ૫ મહાવિદેહમાં ન હોય.
પુણ્યાનુબંધ પુણ્યનો બંધ માત્ર સમકિતી જ કરે છે. (૮) પરમાણુ પુદ્ગલને ૧૪ રાજનું અંતર કાપતાં ૧ સમય લાગે છે. (૯) બેઇન્દ્રિયને એક ભવનો સમય જઘન્ય ૬ સેકન્ડ છે. (૧૦) ભરત ક્ષેત્રમાં ૨૪ તીર્થંકર થાય ત્યારે મહાવિદેહમાં અસંખ્ય તીર્થકર કહેવાય.
(૫)