________________
૫ દંડક ક્યાં ક્યાં લાભ ? પ્ર. ૬૯. પાંચ દંડક – એકાંતે જ રોમાહારી ઔદારિકમાં લાભ ? ઉત્તર :- પાંચ સ્થાવરના દંડક પ્ર. ૭૦. પાંચ દંડક – બેઇન્દ્રિયના ગતના સ્થાવરમાં લાભ ? ઉત્તર :- ૬૯ પ્રમાણે પ્ર. ૭૧. પાંચ દંડક - બેઇન્દ્રિયના આગતના ત્રસમાં લાભ ? ઉત્તર :- ત્રણ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૭૨. પાંચ દંડક – તે ઇન્દ્રિયના ગતના કવલાહારીમાં લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૩. પાંચ દંડક – ચૌરેન્દ્રિય આગતના કવલાહારીમાં લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૪. પાંચ દંડક - બેઇન્દ્રિયના ગતમાં સમકિતીના લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૫. પાંચ દંડક - તે ઇન્દ્રિયના આગતમાં સમકિતીમાં લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૬. પાંચ દંડક - ચૌરેન્દ્રિયના ગતમાં વચનજોગીમાં લાભ ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૭. પાંચ દંડક - ચૌરેન્દ્રિયના આગતમાં વચનજોગીમાં લાભ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૮. પાંચ દંડક - બેઇન્દ્રિયના આગતમાં એકાંત બાદરમાં લાભે ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૭૯. પાંચ દંડક – તે ઇન્દ્રિયના ગતમાં એકાંત બાદરમાં લાભ? ઉત્તર :- ૭૧ પ્રમાણે પ્ર. ૮૦. પાંચ દંડક - ચૌરેન્દ્રિયના ગતમાં એકાંત બાદરમાં લાભ ? ઉત્તર :- ત્રણ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૮૧. પાંચ દંડક - બેઇન્દ્રિયના આગતના બે દષ્ટિમાં લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૫:
:૫:
:૫: