________________
४८
પ:
:૫:
:૫:
૫ઃ
:૫:
૫ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૪૪. પાંચ દંડક – ઉર્વલોકના વચનજોગમાં લાભે ? ઉત્તર :- ૪૨ પ્રમાણે પ્ર. ૪૫. પાંચ દંડક – ઉર્ધ્વલોકના બે દષ્ટિમાં લાભ? ઉત્તર :- ૪૨ પ્રમાણે પ્ર. ૪૬. પાંચ દંડક - ઉદ્ગલોકના મતિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૪૨ પ્રમાણે પ્ર. ૪૭. પાંચ દંડક – ઉર્ધ્વલોકના શ્રુતજ્ઞાનમાં લાભ ? ઉત્તર :- ૪૨ પ્રમાણે પ્ર. ૪૮. પાંચ દંડક - ઉર્વલોકના જ્ઞાનમાં લાભ? ઉત્તર :- ત્રણ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ વૈમાનિક પ્ર. ૪૯. પાંચ દંડક – દારિક સમકિતીમાં લાભ ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૫૦. પાંચ દંડક – દારિક બે દષ્ટિમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૫૧. પાંચ દંડક - ઔદારિક વચનજોગીમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. પર. પાંચ દંડક – ઔદારિક ભાષા પર્યાપ્તિમાં લાભ ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. પ૩. પાંચ દંડક – દારિક ભાષકમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૫૪. પાંચ દંડક - ઔદારિક રસેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. ૫૫. પાંચ દંડક – ઔદારિક મતિજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે પ્ર. પ૬. પાંચ દંડક – ઔદારિક શ્રુતજ્ઞાનમાં લાભ? ઉત્તર :- ૪૯ પ્રમાણે
:~:
:૫:
:૫:
:૫:
:૫:
:૫: