________________
૧૧ દંડક ક્યાં ક્યાં લાભ ?
:૧૧:
પ્ર. ૧. ૧૧ દંડક – નપુંસક વેદમાં લાભે ? ઉત્તર :- ૫ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય + ૧ તિ,પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ નારકી
:૧૧ઃ પ્ર. ૨. ૧૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં નપુંસકવેદમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૧૧ઃ પ્ર. ૩. ૧૧ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતમાં નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૧ પ્રમાણે પ્ર. ૪. ૧૧ દંડક – મનુષ્યની ગતમાં નપુંસક લાભ? ઉત્તર :- ૧ પ્રમાણે
:૧૧: પ્ર. ૫. ૧૧ દંડક - અધોલોકના અમરમાં લાભ? ઉત્તર :- ૧૦ ભવનપતિ + ૧ નારકી
:૧૧: પ્ર. ૬. ૧૧ દંડક – અધોલોકના અસંઘયણીમાં લાભ ? ઉત્તર :- ૫ પ્રમાણે
:૧૧: પ્ર. ૭. ૧૧ દંડક - અધોલોકના એકાંત વૈક્રિયશરીરીમાં લાભ? ઉત્તર :- ૫ પ્રમાણે
:૧૧: પ્ર. ૮. ૧૧ દંડક - અધોલોકના એકાંત વૈક્રિય અંગોપાંગમાં લાભ? ઉત્તર :- ૫ પ્રમાણે પ્ર. ૯, ૧૧ દંડક – તિર્યંચ પંચે.ની આગતનાં અધોલોકના અમરમાં લાભ? ઉત્તર :- ૫ પ્રમાણે
:૧૧:
:૧૧: