________________
લગ્ન કે ગાળિયો?
૧૬૯
મિ૦ ક્રમલ્સે હવે ફોલેરને ડાર્યો. તે બિચારો બોલી ઊઠયો, “મે એવું તે શું કહી નાખ્યું છે?”
‘શું કહી નાખ્યું ? મહેરબાન, તમે આખા સમાજના માળખા ઉપર ઘા કર્યો છે, સમજ્યા?” મિ∞ લિલીવીક બોલી ઊઠયા. “અને નાજુકમાં નાજુક સુંવાળી લાગણીઓ ઉપર પણ,” મિ ક્રમલ્સે ઉમેર્યું.
“અને ઊંચામાં ઊંચા અને માનવંતમાં માનવંત જોડાણ ઉપર પણ. ગાળિયો! લગ્નજીવનમાં જોડાવું એ તે કંઈ જાણે કોઈની ટાંગ પકડી ફાંસામાં ફાંદવા જેવું છે, શું? એમાં તો પોતે પોતા થકી ચાલીને કરેલું મહા-પ્રસ્થાન છે, સમજ્યા?”
“નહિ નહિ, સાહેબ, તમને કોઈએ પગ પકડીને ફાંઘા છે, એમ કહેવાનો મારો ઇરાદો જરા પણ ન હતો; અને મારા કહેવાનો અર્થ એ રીતે લઈ શકાય, તે જાણી હું દિલગીર છું, ” ફોલેર બોલી ઊઠયો.
66
‘તમારું દિલગીર થવું જ જોઈએ; અને કરવા જેવી લાગણી રહેલી છે, એ જાણી મને
મિન્ટ લિલીવીક સામેથી બોલી ઊઠયા.
તમારામાં એ કબૂલ સંતોષ થયો છે,”