Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ महावीर [ 9 ] કહે છે કે, મલ્લિ, નેમિ અને પાર્થ એ ભાવી ત્રણ જિનો વિવાહ અને રાય કર્યા વગર પ્રવ્રજિત થશે, અને ચરમ અહંન મહાવીર વિવાહ કરશે પણ રાજ્ય નહિ કરે અને પ્રવૃજિત થશે. પરંતુ તેઓ આગળ જતાં પાર્ધચરિતમાં પાછી પાને [પર્વ ૯, સર્ગ ૩ માં] વિવાહિત જણાવે છે. એ સર્ગના ૨૧૦ મા કલેકનું ચરણ છે“...કુવાદ પ્રમાવતી”. સ્મૃતિ નહિ રહ્યાને લીધે આમ બન્યું જણાય છે.] जननी वर्धमानस्य त्रिशलादेव्यभूत् स्वसा । वैशालीनगरीनेतुश्चेटकस्याऽर्हदर्चिनः ॥ १२ ॥ 12. Chetaka the illustrious president of Vaishāli, was a worshipper of Jinas, especially of Lord Pārshvanāth; and Vardhamāna's mother Trishalādevi was his ( Chetaka's ) sister. ( ૧૨ ) વર્ધમાનનાં માતા ત્રિશલાદેવી વૈશાલીપતિ ચેટક રાજાનાં બહેન હતાં. ચેટકરાજ અદ્ભક્ત, ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરાના ઉપાસક હતા. चेटकस्य तनूजेका वीरज्येष्ठस्थ पत्न्यभूत् । अन्याश्च तनयाः पञ्च मगधादिनृपाङ्गनाः ॥ १३ ॥ 13 * One daughter of Chetaka was married to Vardhamāna's elder brother ( Nandivardhana) and his other five daughters were married to the kings of Magadha and other countries. Note- Chetaka had soven daughters, of whom... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86