________________
महावीर
[૫] ween different views, could be pacified by the Anekānta view and mutual goodheartedness could be achieved.
(૧૧૦) અનેકાન્તદષ્ટિથી (વસ્તુને અનેક બાજુથી સ્પર્શનારી વ્યાપક દૃષ્ટિથી) અવલોકવાના પરિણામે મતભેદના સંઘર્ષથી ઊભે થતે વિરોધભાવ શમી જાય છે અને પરસ્પર સૌમનસ્ય પિદા થાય છે.
तत्वज्ञानमहिमातस्तत्वज्ञानादहिंसता । इत्थं विकस्वरीमावमाप्नुतस्ते परस्परम् ॥ १११॥
111 The good virtue of Ahinsā and philosophical insight produce and expand each other.
(૧૧૧) આમ, અહિંસાથી તત્ત્વજ્ઞાન અને તત્વજ્ઞાનથી અહિંસા–અન્ને એકબીજાથી વિકસ્વરપણું પ્રાપ્ત કરે છે.
बहवो नाममाः क्षत्रा वैश्याः शूद्राः स्त्रियस्तथा । प्रावस्तत्पदोपान्त आत्मकल्याणमिच्छवः ॥ ११२ ॥
112 A great number of Brahmanas, Kshatriyas, Vaishyas, Shudras and women desirous of spiritual welfare, took up the life of asceticism at His (Lord Mahāvira's ) holy feet.
(૧૧૨) આત્મકલ્યાણના આકાંક્ષી ઘણા બ્રાહ્મણ, ક્ષત્રિય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com