Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 59
________________ [૧૪] महामानव beings and becomes so watchful as not to do injustice to any other; consequently its course of thinking always proceeds to reconcile properly or reasonably. This can be understood to be the source of the Anekānta view. (૧૦૭–૧૦૮) વિશાલ મિસ્ત્રીરૂપ અહિંસાના વેગે બીજાઓને અન્યાય ન થાય એવા સર્વહિતૈષી બનેલા વ્યાપક ચિત્તથી વસ્તુતત્ત્વનું ચિન્તન કરતાં જે સત્તકસંગત સમન્વયમુખી દૃષ્ટિ જાગરિત થાય છે તે છે અનેકાન્તદૃષ્ટિનું મૂળએ પ્રતીતિમાં ઊતરી શકે તેમ છે. मिनमिनविचाराणां विमर्शेऽनेककोणतः । प्रायः साधयितुं शक्य औचित्येन समन्वयः ॥ १.९॥ 109 It would mostly be possible to reconcile conflicting theories or thoughts, if they are properly pondered over from different stand-points. (૧૦૯) ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી ભિન્ન ભિન્ન વિચારે પર વિચાર કરતાં એ બધાને ઉચિત રીતે સમન્વય સાધ પ્રાયઃ શક્ય બને છે. मतमेदोत्थसंघर्षसमुत्थितविरोधिता। . अनेकान्तदृशा शाम्येत्, सौमनस्यं मिथो भवेत् ॥११०॥ 110 Hostility arising from the opposition bet Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86