Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 57
________________ [૧૨] महामानव જય શાયત શર્વાદ્રદgવત્રતા સાત ટૂથાળ પરિવર્તિ ગુમાવતા / ૦૫ / 104-105 He said: The soul is eternal ( Fatca ), yet as it remains roaming or wandering in birthplaces (yonis ) of many kinds and under-going changes of innumerable sorts, it is also noneternal ( afacz). Similarly the universe is eternal because elementary substances are imperishable or eternal, but as they all are ceaselessly undergoing changes, the universe is non-eternal as well. (૧૦૪-૧૦૫) તેઓ (મહાવીર) કહેતા કે આત્મા નિજરૂપ ચેતન તત્વથી નિત્ય છે, કિન્તુ નાનાવિધ એનિઓમાં પરિભ્રમણ કરતા રહેવાથી નાનાવિધ રૂપાન્તરો એનાં થતાં રહે છે એ અપેક્ષાએ એ અનિત્ય પણ કહી શકાય. મૂલ દ્રવ્યતત્વે ધ્રુવ છે એ અપેક્ષાએ લેક શાશ્વત છે અને સમગ્ર દ્રવ્યમાં રૂપાન્તરે થતાં રહેવાથી–સમગ્ર જગત ક્ષણે ક્ષણે બદલાયા કરતું હોવાથી અશાશ્વત પણ છે. ___ सत्कर्मतः क्रियावादी विपरीतो विपर्ययात् । एवं विभज्य श्रीबुद्धोऽप्यूचेऽनेकान्तरूपतः ॥ १०६ ॥ 106 The Lord Buddha too distinctively said that he was flat i. e. a believer in doing 5 ( action) from the stand-point that good or Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86