________________
[૧૦]
महामानर serenity through the annihilation of all evil passions by means of pure conduct.
(૧૦૦) ભગવાનનું યા સન્તનું અવલંબન લઈ સચ્ચારિત્ર વડે સર્વ કલેશોના નિરાસ દ્વારા આમપ્રસાદ સાધવાને છે.
तदानीन्तनवादानां बुद्धिग्राह्यं समन्वयम् । તોડ જાવાગwાર્વત તમારવામાં મહત્ત્વ ? ||
101 He has brought about reasonable reconciliation between different theories prevalent at that time, with the aid of the doctrine of Anekānta (many-sided view). This reflects on Him credit of unique greatness.
[ Anekāntavāda ascertains an object from all possible stand-points. The statement made about an object after considering it from every standpoint, gives us the complete as well as the true idea about it. This is the work of Anekāntavāda which is equally known as Syādvāda. ]
(૧૦૧) મહાવીરે તે વખતના વાદેન બુદ્ધિગ્રાહા સમન્વય અનેકાન્તદષ્ટિથી કરેલો. એમના જીવનનું આ અંગ વિશેષ મહત્ત્વનું છે.
[વસ્તુની ભિન્ન ભિન્ન સ્થિતિને અવલોકનારી અને કાંગી દષ્ટિ તે અનેકાન્તદષ્ટિ, અને તદનુસાર પ્રત્યેક વસ્તુ પર તેની ભિન્નભિન્ન– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com