Book Title: Maha Manav Mahavir
Author(s): Nyayavijay
Publisher: Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 56
________________ महावीर [૧૨] વિરુદ્ધ લાગતી કિન્તુ પ્રમાણસ્પર્શી સ્થિતિનું સાપેક્ષ રીતે કથન કરવું તે અનેકાન્તવાદ યા સ્યાદ્વાદ.] आत्मास्ति नास्ति वा ? लोकः शाश्वतोऽशाश्वतोऽथवा।। इत्यादि प्रश्नान् व्याकृत्यनर्दा श्रीसुगतोऽवदत् ॥१०२॥ 102 Lord Buddha declared questions such as whether the soul exists or not and whether the universe is eternal or perishable, to be inexplicable. (૧૦૨) આત્મા છે કે નહિ ? લેક શાશ્વત છે કે અશાશ્વત ? ઈત્યાદિ પ્રશ્નોને ભગવાન બુધ્ધ અવ્યાકૃત (ખુલાસે ન આપી શકાય એવા) કહેલા. परन्तु श्रीमहावीरः प्रश्नान् प्रत्येकमस्पृशत् । व्यधाच तत्समाधानमनेकान्तदिशोचितम् ॥ १०३ ॥ 103 But Lord Mahāvira touched every question and gave explanation about it in accordance with the many-sided view ( Anekānta-Drishti ). (૧૦૩) પરંતુ ભગવાન મહાવીર દરેક પ્રશ્નોને સ્પર્શતા અને અનેકાન્તદૃષ્ટિથી એનાં ઉચિત સમાધાન કરતા. सोहोचचित्य आत्मावि नानायोनिषु पर्यटन् । नानारूपान्तराज्येतीत्यनित्योऽप्यनया दृशा ॥ १०४ ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86